દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દલિતો પર થઈ રહેલા દમન પ્રત્યે સરકારની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસનો આક્રોશ

જામનગર તા. ૮ઃ ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે. થાનગઢ અને ઉનાથી શરૃ થયેલો દલિતો પરનો દમનનો સીલસીલો રાજ્યભરમાં ચાલુ જ રહ્યો છે. દલિતો પર દમન પરત્વે ભાજપ સરકારની નિષ્ક્રિયતા સામે જામનગર શહેર (જિલ્લા) કોંગ્રેસે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા, પૂજાબેન નકુમ, પ્રવિણભાઈ જેઠવા, કોર્પોરેટર આનંદ ગોહિલ, નીતાબેન પરમાર તથા જેનબબેને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર-દમનની ઘટનાઓ અંગે કડક પગલાં ભરવા અને દલિતોને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00