બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

અમન ચેરી. ટ્રસ્ટ દ્વારા વૃદ્ધોને આશ્રય

જામનગર તા.૯ ઃ જામનગરના અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૃરિયાતમંદ એવા વડીલ-વૃદ્ધોને નિઃશુલ્ક આશ્રય આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રહેવાસીઓને ચા-નાસ્તો તેમજ ભોજનની સુવિધાઓ આપવામાં આવશે. સંસ્થામાં જોડાવવા ઈચ્છુકોએ મે. ટ્રસ્ટી પારૃલબેન જી. જોબનપુત્રા (મો.૯૯૦૯૦ ૦૨૨૩૪), ૨, રાજ્યગોર ફળી, પંજાબ નેશનલ બેંક પાસે, જામનગરનો સંપર્ક કરવો. 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00