હ્યુસ્ટનની 'હાઉડી મોદી' ઈવેન્ટમાં મોટા એલાનના ટ્રમ્પના સંકેત/ નાસાના ઓર્બીટરે પણ વિક્રમ લેન્ડરની તસ્વર ન લઈ શક્યું/ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની  ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી/ સાઉદી અરેબીયામાં ભાવનગરના ૮ સહિત ૧૪ ગુજરાતીઓ ફસાયા

જામનગર શહેર-ગ્રામ્યમાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ

જામનગર તા. ૧૧ઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તા. ર૬/૯ સુધી ખેલ મહાકુંભ-ર૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર શહેર અને ગ્રામ્યમાં વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે. જેમાં અંડર-૯, ૧૧, ૧૪, ૧૭, ઓપન એઈજ (સિનિયર), ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર એઈજ ગ્રુપની જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી છે. તા. ૧.૯.૧૯ થી સ્પર્ધાઓ શરૃ થયેલ છે. જેનો કાર્યક્રમ ુુુ.ારીઙ્મદ્બટ્ઠરટ્ઠોદ્બહ્વર.ર્ખ્તિ ની વેબસાઈટ ઉપર ઓનલાઈન સ્પર્ધાની તારીખ, સમય, સ્થળ મૂકવામાં આવેલ છે. જેમાં વરસાદી વાતાવરણના લીધે અમુક સ્પર્ધાઓ મોકુફ રાખવામાં આવતી હોવાથી તેમજ સ્પર્ધાઓની નવી તારીખોના અપડેટ્સ ઓનલાઈન ચેક કરતું રહેવું તેમજ જિલ્લા રમતગમત કચેરી તથા કન્વિનરના સંપર્ક નંબર ઉપર માહિતી મેળવી લેવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription