હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

જોડિયા તાલુકાનો ૪૯ મો યુવા ઉત્સવ કુનડની સરકારી મા. શાળામાં યોજાશે

જોડિયા તા. ૧રઃ જોડિયા તાલુકાનો ૪૯ મો યુવા ઉત્સવ તા. ૧૮.૯.ર૦૧૮, ગુરુવારે સવારે ૯ વાગ્યે સરકારી માધ્યમિક શાળા કુનડમાં યોજવામાં આવશે. જેમાં જોડિયા તાલુકામાં રહેતા ૧પ થી ર૯ વર્ષના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ અંગેની વિશેષ માહિતી માટે યુ.પી.વી. કન્યા વિદ્યાલય-જોડિયાનો સંપર્ક કરવો. આ યુવા ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છનાર વ્યક્તિઓએ નિયત નમૂનામાં એન્ટ્રી (અરજીપત્રક) તા. ૧૪.૯.ર૦૧૮ સુધીમાં જરૃરી વિગતો સાથે યુ.પી.વી. કન્યા વિદ્યાલયમાં પહોંચાડવાની રહેશે. સમયમર્યાદા પછી આવેલ એન્ટ્રી પર ધ્યાન આપવામાં આવશે નહીં. યુવા ઉત્સવના પ્રચાર-પ્રસાર માટે જોડિયા તાલુકાની માધ્યમિક માધ્યમિક શાળાના આચાર્યએ પ્રયત્નો કરી વધુમાં વધુ સ્પર્ધકો ભાગ લે એ માટે ગામના સરપંચો-મંત્રીઓને પણ પ્રયત્નો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જોડિયા તાલુકાના અન્ય ગામોના ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ પોતાના ગામની શાળા દ્વારા એન્ટ્રી પહોંચાડવાની રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00