જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે સુનાવણીનો દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર

નવી દિલ્હી તા. ૧રઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગે થયેલી એક અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના નીતિગત નિર્ણયોમાં અદાલત દખલ નહીં આપે, તેવી ટિપ્પણી કરાઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription