મહિસાગરમાં રાતોરાત તૈયાર કરાયેલા હેલિ૫ેડ પર હાર્દિક પટેલના હેલિકોપ્ટરને ખેડૂતોએ ન ઉતરવા દીધુ / જેટ એરવેઝ છેલ્લા ૭ વર્ષમાં બંધ થનારી ૬ઠ્ઠી એરલાયન્સઃ વીસ હજાર જેટલા કર્મચારીઓના ભવિષ્ય પર લટકતી તલવાર / સાબરમતી નદીમાંથી મળી આવી જુની ૧૩ લાખ રૃપિયાની ચલણી નોટો /

રૃપ, રૃપિયો કે રૃપાણી કાયમ ટકતા નથીઃ ધાનાણી પરેશ

અમદાવાદ તા. ૧૨ઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારની જો હૂકમી હવે હદો વટાવી રહી છે. ગઈકાલે મુખ્યમંત્રીને મળવા ગયેલા પત્રકારો અને તે પહેલા હાર્દિક પટેલના ઘર પાસે પત્રકારો તથા હાર્દિકના પરિવારજનો સાથે પોલીસના દુર્વ્યવહાર અને તેના સંદર્ભે હાર્દિક પટેલે કરેલા ટ્વીટ સંદર્ભે પરેશ ધાનાણીએ ચેતવણી આપી છે કે ગુજરાત સરકાર તાનાશાહી નહીં છોડે, તો પ્રજા તેને માફ નહી કરે. રૃપ, રૃપિયો અને રૃપાણી કાયમ ટકતા નથી તેમ જણાવી ધાનાણીએ કહ્યું કે રાજ્યમાં મીડિયા ભયભીત છે. વિધાનસભાનું માત્ર બે દિવસનું સત્ર બોલાવીને લોકોનો અવાજ દબાવાઈ રહ્યો છે. જેથી રાજ્યમાં લોકતંત્રની જાણે હત્યા થઈ રહી  જણાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription