દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ

ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ થયો છે. જિલ્લામાં મગફળી વેંચવા માટે ૪૯પ૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ખંભાળીયા, ભાટિયા યાર્ડ, ભાણવડમાં ખરીદી પ્રક્રિયા પુરવઠા નિગમે શરૃ કરી છે. ખૂબ જ કડક ચેકીંગ ખરીદીની કામગીરી કરવામાં આવી રહી છે. દરરોજ કેન્દ્ર દીઠ ૧૦૦થી ૧પ૦ ખેડૂતોની મગફળી ખરીદી કરવાનું આયોજન છે. ખરીદીની કામગીરી ૯૦ દિવસ ચાલશે તેમ જણાય છે. જો કે, ખંભાળીયા કેન્દ્રમાં ગઈકાલે ૧૮૦ ખેડૂતોને જાણ કરવામાં આવ્યા પછી માત્ર ૧ર જ ખેડૂતો મગફળી વેંચવા આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription