જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યૂના નવા ૩૩ દર્દી દાખલઃ રપને રજા

જામનગર તા. ૧૯ઃ જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિસથી ડેન્ગ્યૂના દર્દીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ૩૩ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં, તો રપ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ચારેક માસ સુધી હાહાકાર મચાવ્યા પછી ગત્ સપ્તાહમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યામાં થોડી રાહત જોવા મળી હતી, પરંતુ રવિવારે દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો અને ૪પ દર્દીઓને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.

ગઈકાલે થોડી રાહત સમાન ૩૩ દર્દીઓ નોંધાયા હતાં જે આગલા દિવસે પ૩ દર્દી હતાં. એટલે કે આગલા દિવસની સરખામણીએ ગઈકાલે ર૦ દર્દીઓનો ઘટાડો જોવા મળ્યો હતો.

આમ હવે ડેન્ગ્યૂના રોગીઓની સંખ્યામાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription