હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન થશે

જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા તેમના સભ્યો તથા સેવા નિવૃત્ત થયેલ હોય તેવા સભ્યોના એલ.કે.જી.થી ધો. ૧ર સુધી અભ્યાસ કરતા તેજસ્વી બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આગામી તા. ૧૬.૯.ર૦૧૮ ના સાંજે ૪ વાગ્યાથી લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ સમારોહમાં ભાગ લઈ રહેલા બાળકો તથા વાલીઓએ સાંજે ૪ વાગ્યા પહેલા સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેમજ સમારોહમાં ગેરહાજર રહેનાર બાળકોને તથા વાલીઓને પાછળથી પુરસ્કાર મળી શકશે નહિં જેની નોંધ લેવા પ્રમુખ ટી.કે. મોદીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00