મહેશ્વરી મેઘવાર સમાજના અઢારમાં સમૂહલગ્નનું આયોજન

જામનગર તા. ૩ઃ જામનગરનો સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. ૧૫-૧-૨૦ના દિને ઢીંચડામાં આવેલ સમાજવાડીમાં અઢારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છુક વર-કન્યાના વાલીઓએ તા. ૨૨-૧૨-૧૯ સુધીમાં સવારે ૯ થી ૧૨ દરમ્યાન જન્મતારીખના દાખલા સહિતના આધાર પૂરાવા, ફોટા સાથે સમિતિની ઓફિસે ફોર્મ ભરી જવાના રહેશે.

આ સમૂહ લગ્ન અંગે વધુ વિગતો માટે સુરેશભાઈ માતંગ (૯૮૨૫૨ ૯૫૯૫૮), જયંતભાઈ વારસાખીયા (૯૯૯૦૯૮ ૩૩૬૬૬) નો સંપર્ક કરવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription