જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

જામનગરમાં મહત્તમ ૩૪.પ ડીગ્રી

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું  પ્રમાણ ૭૪ ટકા નોંધાયું હતું જેના પગલે ગરમી અને બફારામાં ઘટાડો થતા જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી તેમજ લઘુત્તમ તાપમાન ર૪.૮ ડીગ્રી નોંધાયું હતું.છેલ્લા પાંચ દિવસ દરમિયાન વાતાવરણમાં રહેલા ભેજમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ગત્ તા. પ.૧૦.ર૦૧૯ ના ભેજનું પ્રમાણ ૮૯ ટકા હતું જે અત્યાર સુધીમાં ૧પ ટકાના ઘટાડા સાથે ૭૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી. તાપમાન અને ભેજનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારામાં પણ ઘટાડો થતાં નગરજનોએ રાહતનો અનુભવ કર્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription