જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

ગીરનારા સોની જ્ઞાતિના વિદ્યાર્થીઓ જોગ

જામનગર તા. ૧૦ઃ ગીરનારા સોની જ્ઞાતિના જામનગર શહેર અને હાલારના ર૦૧૯ ના વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને તેમના પરિણામની માર્કસશીટની નકલ તા. ૧૦-૧૧-ર૦૧૯ સુધીમાં જ્ઞાતિની વાડીમાં મહેતાજીને રૃબરૃમાં પહોંચાડી દેવાની રહેશે. રજીસ્ટરમાં નોંધણી કરાવી ક્રમ જાણી લેવા જણાવાયું છે. માર્કસશીટની પાછળ, નામ, સરનામું, મોબાઈલ નંબર લખીને સાંજે પ.૩૦ થી ૭.૩૦ સુધીમાં પહોંચાડી દેવાની રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription