વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા માલદિવઃ રાષ્ટ્રપતિ સોલિહના શપથ સમારોહમાં થશે સામેલ /ઈન્ડોનેશીયાના સુવાલેસીમાં ભૂકંપઃ ભૂસ્ખલનના કારણે ૭ વ્યક્તિના નિપજયાં મૃત્યુ / રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસની મોટી ચાલઃ વસુંધરા રાજે સામે લડશે જશવંત સિંહના દિકરા /

જામનગરમાં મેલેરિયાના ચાર તથા ડેન્ગ્યૂનો એક કેસ નોંધાયો

જામનગર તા. ૧રઃ જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં આજે રાહત જોવા મળી હતી. સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ડેન્ગ્યૂનો એક અને મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતાં.

જામનગરમાં થોડા દિવસ પહેલા હળવા વરસાદી ઝાપટા પછી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે, જો કે આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરીના કારણે રોગચાળો અંકુશમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં કેટલાક શંકાસ્પદ દર્દીઓના ગઈકાલે જરૃરી પરિક્ષણ કરાવવામાં આવ્યા હતાં.  તેમાંની એક દર્દીને ડેન્ગ્યૂ હોવાનો પોઝિટીવ રિપોર્ટ મળ્યો હતો તો ચાર દર્દીને મેલેરિયા લાગુ પડ્યો હોવાનું રિપોર્ટ પછી જણાયું હતું. આથી આ પાંચેય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો ન હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00