જાપાનના મશહુર સ્ટુડીયો એનિમેશનમાં ભયાનક આગઃ ર૪ જેટલા લોકો ઘટના સ્થળે બળીને ખાખઃ ૩૦ થી વધુ ઈજાગ્રસ્તો / ચીનની અમેરીકાને ધમકીઃ ડયુટી વધારાશે તો શરૃ થનારી મંત્રણા પણ ભાંગી પડશે / જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારોઃ કોર્ટે ફગાવ્યા આગોતરા જામીન /

અંગ્રેજી શરાબના કેસમાં આગોતરા જામીન મંજુર

જામનગર તા. ૧૨ઃ કાલાવડ તાલુકાના ફગાસ ગામ પાસેથી ગઈ તા. ૧પ.૭.ર૦૧૮ ના દિને પોલીસે અંગ્રેજી શરાબની ૧૪૩ બોટલ સાથે વાહીદ ઈબ્રાહીમ સોરા નામના શખ્સની મોટર સહિત ધરપકડ કરી હતી. આ ગુન્હામાં શક્તિદાન મનહરદાન ગઢવીનું નામ ખૂલતા આ આરોપીએ આગોતરા જામીન મેળવવા જામનગરની સેસન્સ અદાલતમાં અરજી કરી હતી. અદાલતે તેને રૃપિયા ૧પ હજારના આગોતરા જામીન આપવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ જાડેજા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription