જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

ખંભાળીયાના જુવાનગઢમાં જુગાર ઝડપાયો

જામનગર તા. ૧૦ઃ ખંભાળીયાના જુવાનગઢ ગામની સીમમાં ગઈકાલે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી રોકડ તેમજ ટોર્ચ બત્તી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળીયા તાલુકાના જુવાનગઢ ગામની સીમમાં નદીના કાંઠે ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા હોવાની બાતમી પરથી ખંભાળીયા પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ટોર્ચ લાઈટના અજવાળામાં ગંજીપાના કૂટતા માલદેભાઈ રામાભાઈ રાવલીયા, રામાભાઈ ધાનાભાઈ ચંદ્રાવડીયા, આલાભાઈ વજસીભાઈ સુવા, ભીમાભાઈ માલદેભાઈ નંદાણીયા, ભીમાભાઈ વજસીભાઈ ડાંગર, ભીમાભાઈ નાનજીભાઈ ડાભી, નારણભાઈ ડાડુભાઈ ચંદ્રાવડીયા તથા ધાનાભાઈ રણમલભાઈ ચંદ્રાવડીયા નામના આઠ શખ્સો મળી આવ્યા હતાંં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૪,૭૮૦ રોકડા અને ટોર્ચ બત્તી સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription