ઓપન જામનગર ચેસ ટુર્નામેન્ટનું આયોજન

જામનગર તા. ૧૯ઃ જામનગરના નવાનગર ચેસ એસોસિએશન દ્વારા રોટરી ક્લબ (મેઈન) ના સહયોગથી બાળ ખેલાડીઓ માટે તા. ર૪-૧૧-ર૦૧૯ ના દિને ઓપન જામનગર ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં અંડર-૭, અંડર-૧૧ અને અંડર-૧પ એમ ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજાશે. વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ અંધાશ્રમ સામેના રોટરી કોમ્યુનિટી સેન્ટરમાં સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી યોજાશે. વધુ વિગતો માટે જયસિંહ નેગાંધી (મો. ૯૪ર૭૩ ૬૦૩૩૩) નો સંપર્ક કરવો. એન્ટ્રી તા. ર૩-૧૧-ર૦૧૯ ના સાંજે ૬ વાગ્યા સુધી (૧) શ્રી એન્ટરપ્રાઈઝ, સત્યમ કોલોની રોડ (ર) જયસિંહ નેગાંધી (૩) રાજશ્રી રીધમ પટેલ પેંડાવાળા સામે, પંડિત નહેરૃ માર્ગ અને (૪) પારસ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, જોલી બંગલા પાસે પહોંચાડી દેવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription