ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

દ્વારકા જિલ્લામાં નવા ડીવાયએસપીની નિમણૂક

જામનગર તા.૧૮ ઃ રાજ્યના પાંચ પીઆઈને ડીવાયએસપીના પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાંના એક અધિકારીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયુક્તિ આપવામાં આવી છે.

રાજ્યના બિન હથિયારધારી પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સપેકટર (વર્ગ-ર)ની ફરજ બજાવતા કુલ પૈકીના પાંચ અધિકારીઓને શનિવારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે ડીવાયએસપી તરીકે પ્રમોશન આપ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નાયબ પોલીસ અધિક્ષકની ખાલી પડેલી જગ્યા પર હાલમાં દાહોદ જિલ્લામાં પીઆઈની ફરજ બજાવતા ચેતન સી. ખટાણાની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, છોટા ઉદેપુર, અમરેલી તથા ભરૃચમાં પણ અન્ય ચાર અધિકારીઓને બઢતી સાથે નિયુક્તિ મળી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription