જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

 

શેરબજારમાં અફડાતફડી યથાવત !!! નફો બુક કરો !!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૩૦.૭૭ સામે ૩૮૭૦૧.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૭૦.૦૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૩૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૯૧૫.૦૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૨૫.૮૦ સામે ૧૧૬૫૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૦૧.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૧૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૭૧૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી મોદીની સ્થિર સરકાર રચાશે તેવા આશાવાદ સાથે સોમવારે અપેક્ષા અનુસાર મ્જીઈ સેન્સેક્સ અને નિફટી ઉપરમાં ખૂલ્યા બાદ વધુ ઉછળ્યો હતો અને શેરબજાર ખૂલ્યાની થોડી ક્ષણોમાં સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી.સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ફરી પસંદગીની લેવાલી રહી હતી.મ્જીઈ મિડકેપ અને મ્જીઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૦૨ટકા અને ૧.૮૭ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.આજે સવારથી જ બેંકિંગ-ફાઈનાન્સ પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. એફએમસીજી શેરોમાં ફંડોની ફરી વ્યાપક તેજી તેમજ રિયલ્ટ ી, એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ તેમજ બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.એક્ઝિટ પોલના તારણ પ્રમાણે ભાજપની આગેવાની હેઠળ એનડીએ મજબૂત બહુમતીથી પુનરાગમન કરશે. વૈશ્વિક બજારોમાં તેમજ યુરોપના બજારોમાં નરમાઈ એશીયાના બજારોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળિયો હતો. ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોની આક્રમક તેજીમાં ખેલંદાઓના વેચાણો કપાયા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૮૩ અને વધનારની સંખ્યા ૧૭૪૫ રહી હતી. ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૨ શેરોમાં       ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર ( ૧૧૬૧૬  ) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૫૭૫ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૫૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૬૦ પોઈન્ટ થી ૧૧૭૦૭ પોઈન્ટ, ૧૧૭૧૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

કોટક ઁજીેં બેન્ક ( ૩૧૦ ) ઃ બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૩ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૨૭ થી રૂ.૩૪૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

મંગલમ સિમેન્ટ ( ૨૫૪ ) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૦ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૨ થી રૂ.૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

્ઇહ્લ લિ. ( ૧૬૮ ) ઃ રૂ.૧૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬ ના બીજા સપોર્ટથી ઈન્ડસ્ટ્રીયલ મશીનરી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૭ થી રૂ.૧૮૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે....!!!

ગુજરાત અપોલો ( ૧૪૩ ) ઃ વ્હીકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮ થી રૂ.૧૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

અદાણી ગૅસ ( ૧૩૧ ) ઃ રૂ.૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓઇલ એન્ડ ગૅસ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૮ થી રૂ.૧૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો, આગામી સપ્તાહની શરૂઆતમાં એક્ઝિટ પોલ ઈક્વિટી માર્કેટની ચાલ પર અસર કરશે અને બાદમાં ૨૩મી મેના રોજ જાહેર થનારા સામાન્ય ચૂંટણીના પરિણામો શેરબજારની ભાવિ દિશા નિર્ધારિત કરશે.ચૂંટણી સંબંધિત ઉતાર-ચઢાવને ધ્યાનમાં લેતાં શેરબજારમાં આ સપ્તાહે રોકાણકારોએ ભારે વોલેટિલિટીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.ચૂંટણીના પરિણામ નહીં આવે ત્યાં સુધી શેરબજારમાં અનિશ્ચિતતા જારી રહેશે.....!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription