ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

મોદીને બોલીવૂડના અભિનેતા બનવું જોઈતું હતુંઃ ગેહલોત

જયપુર તા. ૧પઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભારે કટાક્ષો સાથે તેની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે લોકો મોદીની જુમલાબાજી ક્યાં સુધી સહન કરશે? પહેલા લોકોને ગુમરાહ કરીને સત્તા મેળવી લીધી છે. લોકોએ બહુમતી આપી તેથી મોદીએ દિલ મોટુ રાખવાની જરૃર હતી, પણ તે સાંકડું જ રાખ્યું છે. તેમણે વિપક્ષી નેતાઓ સામે બદલાની ભાવનાથી કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ગેહલોતે કહ્યું કે પ૬ ઈંચની છાતી બતાવી, પણ ભાઈચારો અને પ્રેમથી શાસન કરી શક્યા નહીં. મોદી ચૂંટણીમાં કરાયેલા વાયદાઓ પણ ભૂલી ગયા. મોદી સરકાર નિષ્ફળ પૂરવાર થઈ છે. ગેહલોતે કહ્યું કે ફિલ્મોમાં વિલન ઉછળકૂદ ખુબ કરે છે, અને લોકો તેમાંથી મનોરંજન મેળવે છે, પરંતુ વિલન સત્યની તરફેણમાં હોતા નથી. મોદી કાંઈક તેવી જ ભૂમિકામાં છે. ખરેખર તો મોદીએ બોલીવૂડના એક્ટર બનવું જોઈતું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription