સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા સમૂહ લગ્ન

જામનગર તા. ૧૧ઃ શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા એપ્રિલ ર૦૧૯ માં જામનગરમાં રાજ્ય કક્ષાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નનો લાભ લેવા માટે તા. ર૦.ર.ર૦૧૯ સુધીમાં નોંધણી ફોર્મ ભરવું ફરજિયાત છે. સમૂહલગ્નમાં નોંધણી માટે તેમજ વધું વિગત માટે શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ જામનગર જિલ્લા પ્રમુખ મનોજભાઈ જોષી (મો. ૯૪ર૯પ પ૭૪૩૩), દિક્ષિતભાઈ વ્યાસ (મો. ૮૩ર૦પ ૩૧૧૪૧) નો સંપર્ક સાધવા બ્રહ્મસમાજની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00