ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગરમાંથી બે વાહનની ઉઠાંતરી

જામનગર તા.૧૧ ઃ જામનગરના રણજીતસાગર રોડ પરથી ગુરૃવારે સાંજે એક એક્ટિવા તથા બાઈકની ઉઠાંતરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આરોપીના સગડ દબાવ્યા છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોનીની આગળ એક કલાસીસમાં રાજેશભાઈ શાંતિલાલ નામના રાજ્યગોર બ્રાહ્મણ પ્રૌઢનો પુત્ર જીજે-૧૦-ડીસી ૯૨૪૧ નંબરનું એક્ટિવા લઈને અભ્યાસાર્થે આવ્યો હતો જ્યાંથી ગુરૃવારે સાંજે તેનું રૃા.૪૦ હજારનું વાહન ચોરાઈ ગયાની રાજેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ગ્રીનસિટીની શેરી નં.રમાં રહેતા જીતેશભાઈ અશોકભાઈ ફલિયા નામના આસામીએ ગયા ગુરૃવારે સાંજે સાત વાગ્યે પોતાનું જીજે-૧૦-બીએલ ૭૪૮૧ નંબરનું ડ્રીમ યુગા મોટરસાયકલ વસંત વાટીકાના દરવાજા પાસે રાખ્યું હતું ત્યાંથી કોઈ શખ્સ આ વાહન તફડાવી જતાં જીતેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00