ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

જામનગરમાંથી બે વાહનોની ઉઠાંતરી

જામનગર તા.૧૧ ઃ જામનગરના ઢીંચડા રોડ તથા એસ.ટી. ડેપો રોડ પરથી બે વાહનની ઉઠાંતરી થયાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જામનગરના ઢીંચડા રોડ પર આવેલી આદર્શ કોલોનીમાં રહેતા રંજનભાઈ શાંતિલાલ યાદવ નામના એરફોર્સના કર્મચારીએ ગઈ તા.ર૯ની રાત્રે પોતાનું એચઆર-૦૧-૩૦૯૭ નંબરનું એફઝેડ મોટરસાયકલ પોતાના ઘરની બહાર રાખ્યું હતું. આ વાહન કોઈ શખ્સ ઉઠાવી જતાં તેઓએ સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના એરફોર્સ-ર રોડ પર આવેલા ઓશવાળ-૪માં રહેતા ડાયાલાલ માંડણભાઈ બલદાણિયાએ પોતાનું જીજે-૧૦-બીસી ૬૭૮૧ નંબરનું મોટરસાયકલ ગઈ તા.૨ની સવારે એસ.ટી. ડેપો સામે આવેલી હોસ્પિટલવાળી શેરીમાં પાર્ક કર્યું હતું. આ વાહન સાંજ સુધીમાં તે સ્થળેથી તફડાવાઈ જતાં ડાયાલાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00