પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જામનગરના સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-હીલીંગની સેવા

જામનગર તા. ૧૩ઃ જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં દર ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૃસેક્શન રોડ, જામનગરમાં અને દર શનિવારે સાંજે ૭ વાગ્યે 'જય દ્વારકાધીશ', શાંતિ વિલા-૧, લાલવાડી મેઈન રોડ, અદ્રુલશા પીરની દરગાહ પાછળ, જામનગરમાં કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા કરવામાં આવે છે. પ્રાણ ચિકિત્સાનો લાભ લેવા તથા વધુ વિગત માટે સાંજે પ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન રાજુભાઈ વ્યાસ (મો. ૭૦૧૬૮ ૧૦ર૮૯), માધવભાઈ ઠાકર (મો. ૯૪ર૭પ ૭૪૮૯૩) અથવા સેન્ટરનો રૃબરૃ સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription