વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

ખંભાળીયાઃ ખાણ ખનિજ વિભાગ દ્વારા રેતી-પથ્થરની ચોરી સામે આકરા પગલાં

ખંભાળીયા તા. ૧૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે બોક્સાઈટના ગેરકાયદે ખોદકામ અને બોક્સાઈટ ચોરી સામે કડક પગલાં ભર્યા પછી હવે આ જિલ્લામાં રેતી અને પથ્થરની ચોરી કરતા તત્ત્વો સામે આકરા પગલાં લેવાનું શરૃ કર્યું છે.

જિલ્લા ખાણ ખનિજ અધિકારી એન.એમ. પટેલે તાજેતરમાં જ એક મીની ડમ્પર, એક ટ્રેેક્ટર તથા એક ટ્રકને ખનીજ ચોરી કરતા પકડીને ડમ્પર-ટ્રેકટરનો ૫૦-૫૦ હજાર તથા ટ્રકનો રૃપિયા એક લાખનો દંડ કરતા ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. હાઈવે પર સિક્યોરિટી ગાર્ડ સાથે સઘન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00