સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

મુંબઈના કવિ હિતેન આનંદપરાની વિશેષ ઉપસ્થિતિના ઉપક્રમે કાવ્યગોષ્ઠી

જામનગર તા. ૧પઃ જામનગરની શ્રી દયા-રામ ફ્રી રીડીંગ રૃમ એન્ડ લાયબ્રેરી દ્વારા માતૃશ્રી વીરબાઈ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન તથા શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭/૩ ને રવિવારે સાંજે ૪.૩૦ કલાકે શ્રી દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં 'ટહૂકા વસંતના' કાર્યક્રમ અંતર્ગત કાવ્યગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈના પ્રસિદ્ધ આદિત્યકાર હિતેન આનંદપરાની વિશેષ ઉપસ્થિતિના ઉપક્રમે તથા દયા-રામ લાયબ્રેરીના પ્રમુખ મનહરભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાન હેઠળ યોજાનાર કાર્યક્રમમાં 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના લેફ્ટ. ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ'ની છે. કાર્યક્રમનું સંકલન કવયિત્રી હર્ષિદા દિપક ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. કાવ્યગોષ્ઠીમાં હિતેન આનંદપરા ઉપરાંત આમંત્રિત સ્થાનિક કવિઓ કાવ્યપાઠ કરશે. કવિ દિપક ત્રિવેદી કાવ્યગોષ્ઠીનું સંચાલન કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription