ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

કાલાવડના વોર્ડ નં. પાંચમાં કામ થતા ન હોવાની રજૂઆત

કાલાવડ તા. ૧પઃ કાલાવડ નગરપાલિકાના કુલ ૭ વોર્ડમાંથી વોર્ડ નં. પ માં સીસી રોડ ઉપરાંત અનેક કામો અંગે અન્યાય કરાયો હોય, આ વોર્ડના કાઉન્સીલર રફીકુનબેન આર. કાદરીએ રજૂઆત કરી છે. તાજેતરમાં રાજય સરકારે રૃપિયા સાડા ત્રણ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હોવા છતાં અને આ વોર્ડમાં કામ કરવા અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ત્યાં કામ થતા નથી તેથી ચીફ ઓફિસર સામે પગલા ભરવા માંગણી કરાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription