જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

કમલ હાસનનું વિવાદીત નિવેદનઃ કાશ્મીરમાં જનમત સંગ્રહની તરફેણઃ પીઓકેને આઝાદ ગણાવ્યું

નવી દિલ્હી તા. ૧૮ઃ બોલીવુડમાંથી રાજકારણમાં પ્રવેશેલા અભિનેતા કમલ હાસને જનમત સંગ્રહ અને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવતા વિવાદ સર્જાયો છે.

બોલીવુડમાંથી રાજકારણમાં આવેલા દક્ષિણ ભારતીય સુપરસ્ટાર કમલ સહાસન એકવાર ફર વિવાદોમાં છે. એક તરફ દેશમાં પુલવામા એટેકને લઈને લોકોમાં રોષ છે, અને બીજી તરફ કમલ હાસન કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાની વાત કરી રહ્યાં છે. પોતાના નિવેદનમાં તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કાશ્મીર જણાવ્યો છે.

કમલ હાસને એક ઈન્ટરવ્યૂમાં દેશની કાશ્મીર નીતિ પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું કે, સરકાર કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાથી કેમ પીછેહઠ કરી રહી છે. કાશ્મીર લોકો ભારતની સાથે આવવા ઈચ્છે છે. પાકિસ્તાન કે પછી અલગ દેશના રૃપમાં રહેવા ઈચ્છે છે. આ વિશે જનમત સંગ્રહની વાત કેટલાક સંગઠન ઉઠાવી રહી છે. જો ભારત સ્વયંને શ્રેષ્ઠરૃપમાં સાબિત કરવા ઈચ્છે છે તો તેણે આ રીતનું આચરણ કરવું જોઈએ નહીં.

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ૪૦-સીઆરપીએફ કર્મી શહીદ થઈ ગયા હતાં. ચેન્નાઈમાં આયોજીત એક સભામાં વાત કરતા કમલ હાસને કહ્યું, મને ઘણું દુઃખ થાય છે. જ્યારે લોકો કહે છે કે સૈનિક તો કાશ્મીર મરવા માટે જાય છે. તેમણે કહ્યું, સેના પણ એક જૂની ફેશનની જેમ છે. જે રીતે દુનિયા બદલાઈ રહી છે. આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે માણસ ખાવા માટે બીજા માણસની હત્યાના કરે. યુદ્ધ ૫ૂંરૃ કરવાનો પણ એક સમય આવશે. શું માનવ સભ્યતાએ છેલ્લા ૧૦ વર્ષમાં આ શીખ્યું નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription