સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગર જિલ્લા મઝદુર સંઘના હોદ્દેદારોની વરણી

જામનગર તા. ૧૮ઃ જામનગર જિલ્લા મઝદુર સંઘ, જિલ્લા સંમેલન પંકજભાઈ રાયચુરાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વાય.જે. વ્યાસ, વિભાગ મંત્રી સહદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સંમેલનમાં વર્ષ-ર૦૧૯ માટે સંઘના હોદ્દેદારો તરીકે પંકજભાઈ રાયચુરા (પ્રમુખ), વિનુભાઈ કપુરીયા, રીટાબેન ચુડાસમા (ઉપપ્રમુખ), આર.એ. વાળા (જિલ્લા મંત્રી), મુકેશ ખંઘેડીયા, કિશોરભાઈ માંકડ (સહમંત્રી), અરવિંદભાઈ વ્યાસ (કોષાધ્યક્ષ), તથા આમંત્રિત સભ્યો તરીકે ધીસુલાલ કલાલ, વાય.જે.વ્યાસ, જયેષ્ઠાબેન દવે, સરસ્વતીબેન જેઠવાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription