આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

જામનગરની સગીરાનું અપહરણ કરાયાની ફરિયાદ

જામનગર તા. ૬ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક સગીરા ગુમ થયા પછી તેણીના પરિવારે નજીકના જ વિસ્તારમાં રહેતા એક શખ્સે તેણીને લગ્નની લાલચ બતાવી અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની સોળેક વર્ષની પુત્રી ગયા રવિવારે તેણીનો પરિવાર નિદ્રાધીન થયા પછી અંદાજે દોઢેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ગુમ થઈ જતાં તેણીના પરિવારે શોધખોળ શરૃ કરી હતી. તે દરમ્યાન આ તરૃણીને ગોકુલનગર નજીકના નવાનગરમાં રહેતો દિલીપ બેરા નામનો શખ્સ લગ્નની લાલચ બતાવી નસાડી ગયો હોવાની જાણ થતા ગઈકાલે આ તરૃણીના પિતાએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી દિલીપની શોધ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00