જામનગરની યુવતી ઘર છોડીને ચાલી ગયાની પોલીસને કરાઈ જાણ

જામનગર તા. ૧૩ઃ જામનગરના પુનિતનગરમાં રહેતી એક યુવતી આઠ દિવસ પૂર્વે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ હોવાની તેણીના પિતાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના મોમાઈનગર ૩ના છેવાડે આવેલા પુનિતનગરમાં રહેતા પ્રવિણસિંહ રવુભા જાડેજા નામના પ્રૌઢની ૨૩ વર્ષની પુત્રી નીશાબા ગઈ તા. ૪ની સવારે પાંચ વાગ્યા પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી છે.

અંદાજે પાંચ ફૂટ બે ઈંચની ઉંચાઈ, ઘઉંવર્ણો વાન, મધ્યમ બાંધો ધરાવતા નીશાબાને ગળામાં મસો છે. છેલ્લે તેણીએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો. ઉપરોક્ત તસ્વીરવાળી યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ એએસઆઈ યુ.પી. પરમાર (૮૨૦૦૬ ૧૯૨૯૫)નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription