કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

જામનગરમાં વેરો નહીં ભરનારા ર૭ આસામીના નળ જોડાણ કટ કરાયા

જામનગર તા. ર૭ઃ મહાનગરપાલિકાને મિલકત વેરા અને પાણી વેરાની રકમ ભરપાઈ નહીં કરનારા ર૭ આસામીઓના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાઉસ ટેક્સ તથા વોટર ચાર્જની બાકી રહેતી રકમ માટે હાઉસ ટેક્સ શાખા દ્વારા અગાઉ વોરંટ અને અનુસૂચિ બજાવવામાં આવી હતી, છતાં રકમ ભરપાઈ નહીં કરનારા મિલકત ધારકોના નળ જોડાણો કટ કરવામાં આવ્યા છે.

જેમાં મુક્તાબેન જેરામભાઈ (રૃા. ૩૬,૭૭૧), ડાયાશંકર મોહનલાલ ભોગાયતા (રૃા. ૮૭,૧૬૩), ધનાભાઈ, કારાભાઈ મારૃ (રૃા. ૩૭,૧૬૬), ભોલાભાઈ પીઠાભાઈ વારોતરિયા (રૃા. ૩૦,૬૬૯), કાળુભા ભૂપતસિંહ ચાવડા (રૃા. રર,૮રર), સુરેશભાઈ કોઠારી (રૃા. ર૦,૭૮૮), માનસીભાઈ ડી. આનંદા (રૃા. ૩૦,પ૬૬), માવજીભાઈ હરજીભાઈ પટેલ (રૃા. ર૦૧૧), ડી.એમ. કામદાર (રૃા. રર,૩૪૬), ડી.એમ. કોઠાવાલ (રૃા. રર,૩રપ), જે.સી. છાબરા (રૃા. રર,૩રપ), બલબીરસીંગ જસબીરસીંગ (રૃા. ૪૧,૭૦પ), જાગૃતિબેન શૈલેષભાઈ ભટ્ટ (રૃા. રર,૮૪૦), અનવરભાઈ હારૃનભાઈ (રૃા. પ૦,૦૯૩), જાગૃતિબેન ભટ્ટ (રૃા. ર૩,૭૯૬), હારૃન હાજીભાઈ (રૃા. પ૪,૭૭૩), પ્રદીપકુમાર ગોપાલભાઈ (રૃા. રર,૪૮પ), અવધ દર્શન (કાંતાબેન) (રૃા. રર,૪૬૦), ચુનિલાલ કારવાર (રૃા. ર૬,૦૪૯), મહેતા ફુલચંદ કેશવલાલ (રૃા. ૩૧,૪રર), રજનીકાંત નાથાલાલ પટેલ (રૃા. ૪૯,૧રપ), આર.કે. મિસ્ત્રી (રૃા. ર૬,ર૩૯), પ્રકાશભાઈ પાલા (રૃા. ૩૦,૩૭૮) અને ધીરજલાલ પ્રાણલાલ (રૃા. ર૬,૪૪૪) સહિતના ર૭ આસામીઓનો સમાવેશ થાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription