સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગર શહેર-જિલ્લા કક્ષા (ગ્રામ્ય) વિક્લાંગ ખેલાડીઓ માટે વોલીબોલની સ્પર્ધા

જામનગર તા. ૧૧ઃ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા વિક્લાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે જામનગર શહેર કક્ષા તથા જામનગર જીલ્લા કક્ષા (ગ્રામ્ય) વિક્લાંગ ખેલાડીઓ (શારીરિક વિક્લાંગ 'બી' ગ્રુપના ઊભા રહીશકે તથા ૧૬ વર્ષથી ૩૦ વર્ષના ભાઈઓ) માટે વોલીબોલ સ્પર્ધાનું  આયોજન તા. ર૦ જાન્યુઆરી ર૦૧૯ ના સવારે ૮ કલાકે ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય, જામનગરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે તા. ૧૭ જાન્યુઆરી ર૦૧૯ સુધીમાં એન્ટ્રી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા સદન-૪, રૃમ નં. ૪ર, રાજપાર્ક પાસે જામનગર કરાવવા તથા વધુ વિગત માટે ફોન નં. ૦ર૮૮-રપ૭૧ર૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમતગમત જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00