જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

જામનગર શહેર ભાજપ દ્વારા સમર્પણ દિન ઉજવાયો

જામનગર તા. ૧૮ઃ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નિર્વાણ દિને જામનગર શહેર ભાજપ દ્વારા સમર્પણ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચાએ આ તકે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, અને પંડિત દીનદયાળજીના જીવન વિશે પક્ષના કાર્યકર્તા ભાઈઓે-બહેનોને માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ મહામંત્રી વિમલ કગથરા તથા ધર્મરાજસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોક નંદા, પૂર્વ મેયર જયશ્રીબેન જાની, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલ સોરઠીયા, સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન દિનેશ ગજરા, દંડક જડીબેન સરવૈયા, કોર્પોરેટરો, ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription