મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા કારોબારી સમિતિની ચૂંટણીની જાહેરાત

જામનગર તા. ર૬ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ-ર૦૧૯-ર૧ ના સત્ર માટે પ્રમુખ પદ તેમજ કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.

તા. ર૬-૩ ના ચૂંટણીની જાહેરાત, તા. ર-૪-૧૯ થી તા. ૩-૪-૧૯ સુધી સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ અને બપોરે ૩.૩૦ થી સાંજે પાંચ સુધી ફોર્મ મેળવી અને ભરીને સુપરત કરવાના રહેશે.

ઉમેદવારોપત્રની ચકાસણી તા. ૩-૪-ર૦૧૯ ના સાંજે પ.૩૦ વાગ્યે થશે. ફોર્મ તા. ૬-૪-૧૯ ના પરત ખેંચી શકાશે. ઉમેદવારોની યાદીની જાહેરાત તા. ૯-૪-૧૯ ના થશે. તા. ૧પ-૪-૧૯ ના સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ધીરૃભાઈ અંબાણી, વાણીજય ભવન, ચેમ્બર હોલમાં, મતદાન થશે. તા. ૧પ-૪-૧૯ ના સાંજે ૪.૩૦ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription