ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

દરેડના ઈન્દિરાવાસ વિસ્તારને દરેડ ફીડરમાં જોડવા રજૂઆત

જામનગર તા.૧૧ ઃ જામનગર તાલુકાના દરેડ ગામના ઈન્દિરાવાસ વિસ્તારને મસીતિયા ફીડરમાંથી વીજ પુરવઠો મળે છે પણ આ રીફરમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે અને પરિણામે ઈન્દિરાવાસ વિસ્તારમાં વીજ ધાંધિયા પ્રવર્તે છે.

આ ફીડરને ચેલા જીજીઆઈમાં જોડવા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પ્રશ્ન અણઉકેલ રહ્યો છે. દરેડ ફીડરમાંથી વીજ જોડાણ કરવા તાલુકા પંચાયત સદસ્ય કુંવરબેન અરજણભાઈ સિંઘવે જીઈબીના કાર્યપાલક ઈજનેર તેમજ ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00