જામનગરમાં આયુર્વેદિક ૫ીણું બિલ્વાસાની ૧૦૦ રૃપિયાની બોટમાં દારૃ જેવો નશો હોવાના કારણે ખંભાળીયાના એક યુવાનની ધરપકડ કરી તેની પાસેથી ૧૧૫૦ બોટલ કબ્જે કરતી પોલીસ / કાળીયાર હરણ કેસમાં સલમાન ખાનને ખોટી એફીડેવીટ કરવાના કેસમાં નિર્દાેષ જાહેર કરતી અદાલત / અમીત શાહ બે દિવસ આવશે ગુજરાતઃ જગન્નાથ મંદિરમાં ઉતારશે મંગળા આરતી / વાયુ વાવાઝોડાની દહેશતઃ તમામ બંદોરો પર ફરી લાગ્યા ૩ નંબરના સિગ્નલો

દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦/૧રના પરીક્ષાર્થીઓની સંખ્યામાં વધારો

ખંભાળિયા તા. ૧૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ વર્ષની સરખામણીમાં આ વરસે ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના પરીક્ષાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

ધોરણ ૧૦ માં ગત્ વરસે ૯૮૦૦ છાત્રો નોંધાયા હતાં તેમાં આ વરસે ૧૮૦૦ નો વધારો થતા કુલ સંખ્યા ૧૧,૬૦૦ થઈ છે. તેવી જ રીતે ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ર૩૦૦ ની સંખ્યા વધતા કુલ આંકડો ૬પ૦૦ થયો છે. પરીક્ષાના બિલ્ડીંગોમાં પણ ૧૦ નો વધારો કરવો પડ્યો છે. બ્લોકની સંખ્યા ૩૬૭ માંથી વધીને ૪૪પ થઈ છે. ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા શરૃ થઈ ગઈ છે અને તેના માટે સ્ટ્રોંગ રૃમ બનાવાયો છે. ખંભાળિયા અને મીઠાપુર એમ બે કેન્દ્રોમાં પ્રાયોગિક પરીક્ષા શરૃ થઈ છે. બોર્ડની પરીક્ષા માટે અનુભવી સ્ટાફ અને તમામ સ્થળે સીસી કેમેરાવાળા બિલ્ડીંગની પસંદગી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription