વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

સુપ્રિમકોર્ટમાં રામમંદિર કેસના ૧પ પેટી ભરીને દસ્તાવેજો લવાયાઃ ક્યારે વંચાશે?

નવી દિલ્હી તા. ૧૧ઃ સુપ્રિમ કોર્ટમાં ૧પ પેટી ભરીને ર૩ હજારથી વધુ પાનાનું રેકર્ડ લાવવામાં આવ્યું છે, જેમાં હાઈકોર્ટનું જજમેન્ટ અને અન્ય દસ્તાવેજો છે. આટલા પાના ક્યારે વંચાશે? તેવો સવાલ ઊઠી રહ્યો છે.

અયોધ્યામાં રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદના વિવાદની આજે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજો ૧પ પેટી ભરીને સુપ્રિમ કોર્ટમાં લાવવામાં આવ્યા છે.

સુપ્રિમ કોર્ટના સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે મામલા મો જે દસ્તાવેજ મૂકવામાં આવ્યા છે તે ૧૮૮૩૬ પાનાના થાય છે. તેની સાથે સાથે હાઈકોર્ટનું ૪.૩૦૩ પાનાનું જજમેન્ટ પણ સામેલ છે. કુલ મળીને ૧પ પેટીઓ ભરીને દસ્તાવેજોને કોર્ટમાં લવાયા છે અને તેને એક  રૃમમાં અલાયદા રાખવામાં આવ્યા છે. હવે આ દસ્તવોજો ક્યારે અને કેટલા સમયે વંચાશે, તેવો સવાલ ઊઠે છે. આ દસ્તાવેજોમાં બાબરના જમાનાથી લઈને રામાયણ યુગ સુધીના પુરાવા હોવાનું જાણવા મળ્યું છે. આ દસ્તાવેજો ફારસી, અરબી, સંસ્કૃત, ઉર્દૂ અને ગુરુમુખીમાં લખાયેલા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00