કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

ભાજપમાં ભડકો થતા ગુજરાત પ્રભારી ઓમ માથુર દોડી આવ્યા

અમદાવાદ તા. ર૬ઃ ભારતીય જનતા પક્ષમાં લોકસભા ચૂંટણીની ઉમેદવારીના મુદ્દે વિવિધ સ્થળે ભડકો થતા ગુજરાત પ્રભારી ગુજરાતમાં દોડી આવ્યા છે.

ભારતીય જનતા પક્ષે ૧પ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી વિવિધ સ્થળે ભડકો થયો છે અને જ્યાં ઉમેદવારો જાહેર થયા નથી ત્યાં પણ આક્રમક રીતે ટિકિટ વાંચ્છુઓ લોબીંગ કરી રહ્યા છે. આ કારણે ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર તત્કાળ ગુજરાત દોડી આવ્યા છે. ડેમેજ કંટ્રોલના પ્રયાસો તેજ કરીને અમદાવાદના કમલમ્માં ગઈકાલે મોડી રાત્રિ સુધી બેઠકોનો ધમધમાટ રહ્યો હતો. પાટણ, આણંદ, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદર બેઠકો માટે હજુ પણ મડાગાંઠ યથાવત્ રહી છે અને મજબૂત દાવેદારોના દબાણના કારણે પાર્ટી દ્વિઘામાં મૂકાઈ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ફતેપુરાની ટિકિટ કપાતા તેઓ ખુલ્લેઆમ બળવો કરીને કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription