મુંબઈના ડોંગરીમાં થયેલી ઈમારત ધરાશાયીમાં અત્યાર સુધીમાં ૧ર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાંઃ હજુ  બચાવ કાર્ય શરૃ / નીતીન ગડકરીએ કહ્યું સારા રસ્તાઓ જોઈએ છે તો ટોલ ટેક્સ ચુકવવો પડશેઃ આ જીવનભર બંધ નહીં થાય / ૧૪૯ વર્ષ પછી ગુરૃપૂર્ણીમાંના દિને ચંદ્રગ્રહણઃ ત્રણ કલાક જેટલો સમય ચાલશે ગ્રહણઃ તમામ રાશીઓ પર કરશે અસર /

જામનગરમાં હા..હા..કારઃ સગી પુત્રી પર નરાધમ પીતાએ ગુજાયુ દુસકર્મઃ સભ્ય સમાજમાં ચકચાર

જામનગર તા. ૨૬ઃ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં છેલ્લા છ મહિના દરમ્યાન ૧૬ વર્ષની એક તરૃણી પર તેણીના સગા પિતાએ અવાર-નવાર દુસકર્મ ગુજાર્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે. આટલા મહિનાઓ સુધી હેવાન બાપના દુષ્કૃત્યનો ભોગ બનતી રહેલી તરૃણીએ આખરી કંટાળીને માતાને વાકેફ કર્યા પછી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનમાં તેની ફરીયાદ નોંધાવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription