જામનગરમાં એસ.ટી. ડેપોની કેન્ટીનમાં પોપડા પડ્યા

જામનગર તા. ૧૪ઃ જામનગરના એસ.ટી. ડેપોના કેન્ટીનમાં ગઈકાલે છતમાંથી પોપડા પડયા હતાં. પરિણામે ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી.

જામનગરમાં વર્ષો જુના એસ.ટી. ડેપોની મરામત હવે જરૃરી બની છે. ગઈકાલે એસ.ટી. ડેપોની કેન્ટીનમાં ત્રણ વિદ્યાર્થીઓ ટેબલ ઉપર બેઠા હતાં. જ્યારે છતમાંથી પોપડા પડયા હતાં. આથી ત્રણેય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટના થવા પામી નથી. છતમાંથી પોપડા પડતા જ થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription