ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

બળજબરીથી નાણા કઢાવવાના કેસમાં છૂટકારો

જામનગર તા. ૧પઃ જામનગરના રોશન હોતચંદ હરવાણીએ નાણા ધીરધારનો પરવાનો ન હોવા છતાં વીશનદાસ જશમીનરામ, ગિરીશ જેઠાલાલ, દિલીપ કનૈયાલાલ વગેરે વ્યક્તિઓએ નાણા ધીરી મોટું વ્યાજ તેમજ મુદલ પણ ચૂકવી આપ્યું હોવા છતાં ધમકી આપતા હોવા અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આઈ.પી.સી. કલમ પ૦૬(ર), ૩૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યે છે. આરોપી તરફથી વકીલ અશોક ગાંધી, એન. એમ. વાદી રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription