સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જમીનના ખોટા દસ્તાવેજો અંગેના કેસમાં છૂટકારો

જામનગર તા. ૧પઃ જામનગરના ગોકુલનગરમાં આવેલા અરવિંદભાઈ કારાભાઈના બે પ્લોટમાં પ્રફુલ્લ ગોવિંદભાઈ અને જેન્તિભાઈ ગોવિંદભાઈ ખાણધરે પ્લીન્થ ભર્યા પછી તેને તોડી નાખી રૃપિયા ૩૦ હજારનું નુક્સાન કર્યાની અને ઠગાઈ કરવા ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગે અરવિંદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ભાઈઓની ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બન્ને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00