કાશ્મીરના લોકો ખુશ છે, તો કલમ-૧૪૪ કેમ લગાડાઈઃ ઔવેસી

નવી દિલ્હી તા. ૧૪ઃ કાશ્મીરની સ્થિતિને લઈને અસરૃદ્દીન ઔવેસીએ ઈદ નિમિત્તે પોતાના કાર્યકર્તાઓને સંબોધતા સમયે કાશ્મીર મામલે સરકારને સવાલ કર્યા કે કાશ્મીરના લોકોને ઘરમાં કેદ કેમ કરવામાં આવ્યા...? કાશ્મીરના લોકો ખુશ છે તો કલમ-૧૪૪ કેમ લગાવાઈ...? આ સાથે જ ઓવૈસીએ ભાજપને સત્તાની ઘેલછા હોવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીના મુખ્યાલયમાં ઈદ મિલાપ રેલીને સંબોધન કરતા ઔવેસીએ કહ્યું કે, મને ખબર છે કે, સરકારને કાશ્મીરીઓ સાથે પ્રેમ નથી. કાશ્મીરની જમીન સાથે પ્રેમ છે. તેઓને સત્તાથી પ્યાર છે. નહીં કે ન્યાયથી. તેઓ માત્ર સત્તામાં રહેવા માંગે છે. પરંતુ હું તેમને યાદ અપાવું કે, કોઈપણ વ્યક્તિ અનંતકાળ સુધી નથી રહેતી અને નથી શાસન ચલાવી શકતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription