ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

માર્ગ મકાન વિભાગના કર્મચારીને લાભો આપવા હાઈકોર્ટનો હુકમ

જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લા પંચાયતના તાબા હેઠળના માર્ગ-મકાન વિભાગના વર્ક આસી. કર્મચારી હર્ષદભાઈ વિઠ્ઠલજી ઠાકરને નિવૃત્તિના આરે નીચલી પાયરી (રીવર્ઝન) પર ઉતારી રીક્વરી કરવાનો ગઈ તા. ૧૭-૧ર-૧પ ના દિને કાર્યપાલક ઈજનેરે મનસ્વી હુકમ કરતા ગુજરાત હાઈકોર્ટમાં હર્ષદભાઈએ અરજી કરી હતી. હાઈકોર્ટે આખરી સુનાવણી કર્યા પછી અરજદારને મળવાપાત્ર લાભ નવ ટકાના વ્યાજ સાથે ચાર મહિનામાં ચૂકવવા હુકમ કર્યો છે. અરજદાર તરફથી વકીલ મહેશ તખ્તાણી રોકાયાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription