આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

નગરની હરિઆ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી ડેરીની મુલાકાત

જામનગર તા. ૬ઃ જામનગરની હરિઆ ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ  પાટીદાર ડેરી ફુડ કો. (કાવેરી ડેરી) ની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓને દૂધમાંથી અલગ અલગ આઈટમો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું નિદર્શન-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડેરીના વિવિધ વિભાગો અને ઉપકરણો અંગે જાણકારી મેળવી હતી. કેતનભાઈએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રિન્સિપાલ મયંક ત્રિવેદીએ આયોજનને સફળ બનાવ્યું હતું. કાવેરી ડેરીના માલિક ઈશ્વરભાઈ પટેલ, અમુભાઈ માકડીયાનો સ્કૂલ પરિવારે આભાર માન્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00