૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

નગરની હરિઆ ગ્લોબલ સ્કૂલના બાળકો અપના નર્સરી મુલાકાતે

જામનગર તા. ૬ઃ જામનગરની હરિઆ ગ્લોબલ સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગના  બાળકોએ અપના નર્સરીની મુલાકાત લીધી હતી. કો.ઓર્ડીનેટર અંજનાબેન પંડ્યાની આગેવાની હેઠળ શિક્ષકગણે મુલાકાતનું આયોજન કર્યું હતું. બાળકોને ફૂલ, છોડ, વૃક્ષો અંગે જાણકારી આપવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00