ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા

જામનગર તા. ૧૩ઃ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સ્નાતક વિભાગની સેનેટના સાત સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હનીફ મોહમદ બંગલાવાલા (સુરત), છગનભાઈ બાધાણી (સુરત), હસમુખભાઈ પટેલ (અમદાવાદ), ગૌરાંગભાઈ દરજી (આણંદ), કાંતિલાલ કોરડીયા (જુનાગઢ), પરેશભાઈ સોલંકી (ભાવનગર) તથા નિર્મલભાઈ પટેલ (નડીયાદ) વિજેતા થયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription