સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શુભેચ્છા

જામનગર તા. ૧પઃ જામનગરના જાયન્ટ્સ ગ્રુપ (પૂર્વ) દ્વારા ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી, પુષ્પગૃચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જામનગરની વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં પ્રમુખ એમ.યુ. ઝવેરી, વજુભાઈ પાલા, ભરતભાઈ ભટ્ટ, બટુકભાઈ પારેખ, મહેન્દ્રભાઈ જોષી, જેઠાલાલભાઈ વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription