આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

૫ેપરલીક કાંડમાં મોટા માથાને બચાવી રહી છે સરકારઃ અલ્પેશ

અમદાવાદ તા. ૬ઃ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અમદાવાદના ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધીની બાઈક યાત્રા કાઢી છે. પેપર લીક કાંડ બાબતે ધારાસભ્ય અલ્કેશ ઠાકોરની અધ્યક્ષતામાં આ યાત્રા કાઢવામાં આવી છે. આ તકે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સરકારે આ મામલે કડક પગલા ભરવા જોઈએ. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના યુવાનો અને ખેડૂતો બંને દુઃખી છે. પેપર લીક કરતા તમામ દોષિતોને કોઈ કાળે છોડવા જોઈએ નહીં. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, આ કાંડમાં યોગ્ય તપાસ થઈ રહી નથી. માત્ર નાના લોકોને પકડીને મોટા માથાને સરકાર બચાવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00