કોંગ્રેસમાં વધુ એક ગાબડુંઃ જુનાગઢમાં જીતુ વાઘાણીએ કોંગ્રેસના શહેર પ્રમુખને ભાજપનો ખેસ પહેરાવ્યો / જેટ એરવેઝની સંપત્તિઓ વેચવા માટે લેન્ડર્સ આ સપ્તાહથી બોલી પ્રક્રીયા શરૃ કરે તેવી શક્યતાઓ / ગૃહમંત્રી અમીત શાહનો સંસદમાં હુંકારઃ દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી કઢાશે /

જી.જી. હોસ્પિટલમાં બે દર્દીઓ સાજા થતાં રજા અપાઈઃ બે દર્દીઓ શંકાસ્પદ જણાયા

જામનગર તા. ર૬ઃ જામનગરમાં ગઈકાલની સરખામણીે આજે સ્વાઈન ફ્લૂનો કહેર ઘટયો હતો. બે દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે નવા બે શંકાસ્પદ દર્દીઓ જણાતા તેમનાં જરૃરી પરીક્ષણ કરાવવામાં આવ્યા છે. છેલ્લા લગભગ ત્રણેક માસથી સ્વાઈન ફ્લૂનાં રોગચાળાએ જામનગરમાં હાહાકાર મચાવતા લોકો ગભરાઈ ગયા છે. દરમ્યાન ગઈકાલની સ્થિતિએ દસ દર્દીઓ સારવાર હેઠળ હતાં તેમાંથી બે દર્દીઓને રજા આપવામાં આવતા હાલ આઠ દર્દીઓ સારવાર હેઠ છે. 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription